Abhinay geet 1 lyrics ( main dhingalee banavi)
મેં ઢીંગલી બનાવી
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
એની આંખો નાની નાની
એની આંખો નાની નાની
મેં ચશ્મા પહેરાવ્યા મસ્ત મસ્ત
મેં ચશ્મા પહેરાવ્યા મસ્ત મસ્ત
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
એના કાન નાના નાના
એના કાન નાના નાના
મેં બુટ્ટી પહેરાવી મસ્ત મસ્ત
મેં બુટ્ટી પહેરાવી મસ્ત મસ્ત
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
એનું નાક નાનું નાનું
એનું નાક નાનું નાનું
મેં નથણી પહેરાવી મસ્ત મસ્ત
મેં નથણી પહેરાવી મસ્ત મસ્ત
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
એના હાથ નાના નાના
એના હાથ નાના નાના
મેં બંગડી પહેરાવી મસ્ત મસ્ત
મેં બંગડી પહેરાવી મસ્ત મસ્ત
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
એના પગ નાના નાના
એના પગ નાના નાના
મેં ઝાઝર પહેરાવ્યા મસ્ત મસ્ત
મેં ઝાઝર પહેરાવ્યા મસ્ત મસ્ત
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત
Comments
Post a Comment