Abhinay geet 5 lyrics ( ramne to pyara lage re )

રામને તો પ્યારા લાગે રે

રામને તો પ્યારા લાગે રે પ્યારા લાગે રે
હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે
ટીલડી ઘડાવે દેવર ટીલડી ઘડાવે દેવર
હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે
નથણી ઘડાવે દેવર નથણી ઘડાવે દેવર
હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે
બુટ્ટી  ઘડાવે  દેવર  બુટ્ટી  ઘડાવે  દેવર
હોક દેવર નાનો રે   હોક દેવર નાનો રે
બંગડી ઘડાવે દેવર બંગડી ઘડાવે દેવર
હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે
ઝાઝર ઘડાવે દેવર ઝાઝર ઘડાવે દેવર
હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે
રામને તો પ્યારા લાગે રે પ્યારા લાગે રે
હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે


Comments