Abhinay geet 2 lyrics ( mare mumbai javu chhe )
મારે મુંબઇ જાવું છે
મારે મુંબઇ જાવું છે
મારે મુંબઇ જાવું છે
ગામડાની ખાટી ખાટી છાશો મેલી
ગામડાની ખાટી ખાટી છાશો મેલી
મારે કોકા કોલા પીવા છે
મારે કોકા કોલા પીવા છે
મારે મુંબઇ જાવું છે
મારે મુંબઇ જાવું છે
ગામડાની મોઝડી બહું બહું પહેરી
ગામડાની મોઝડી બહું બહું પહેરી
મારે ઊંચી સેંડલ પહેરવી છે
મારે ઊંચી સેંડલ પહેરવી છે
મારે
મુંબઇ જાવું છે
મારે મુંબઇ જાવું છે
ગામડીયા ગાગરા બહું બહું પહેર્યા
ગામડીયા ગાગરા બહું બહું પહેર્યા
મારે જિન્સ પેન્ટ પહેરવો છે
મારે જિન્સ પેન્ટ પહેરવો છે
મારે મુંબઇ જાવું છે
મારે મુંબઇ જાવું છે
નવરાત્રીના ગરબા બહુ બહુ ગાયા
નવરાત્રીના ગરબા બહુ બહુ ગાયા
મારે ડાન્સ ડિસ્કો કરવો છે
મારે ડાન્સ ડિસ્કો કરવો છે
મારે મુંબઇ જાવું છે
મારે મુંબઇ જાવું છે
આ અભિનય નો વિડીયો જોવા માટે અહીં નીચે ક્લિક કરો
Comments
Post a Comment