PRAYER 1 LYRICS ( SARVA DHARMA PRARTHANA )
ૐ તત્ સત્ શ્રી નારાયણ તુ
ૐ તત્ સત્ શ્રી નારાયણ તુ
પુરુષોત્તમ ગુરુ તુ
સિદ્ધ બુદ્ધ તુ સ્કંદ વિનાયક
સવિતા પાવક તુ
બ્રહ્મ મધ્ય તુ યહોવ શક્તિ તુ
ઈસુ પિતા પ્રભુ તુ
રુદ્ર વિષ્ણુ તુ રામકૃષ્ણ તુ
રહિમ તાઓ તુ
વાસુદેવ તુ વિશ્વ રૂપ તુ
ચિદાનંદ હરિ તુ
અદ્વિતીય તુ અકાલ નિર્ભય
આત્મ લિંગ શિવ તુ
આ પ્રાર્થના ને IMAGE સ્વરૂપે સંગ્રહ(SAVE) કરવા માટે નીચે ક્લિક કરો.
Comments
Post a Comment