Abhinay geet 6 lyrics ( hu madhamakhi )

હું મધમાખી

હું મધમાખી , હું મધમાખી
ઝાઝર ઝમકે મારા ઝાઝર ઝમકે મારા
છુંમ છુંમ છુંમ વાગે છુંમ છુંમ છુંમ
થાળ ભરીને થાળ ભરીને
ફુલડે વધાવું ફુલડે વધાવું
ઝાઝર ઝમકે મારા ઝાઝર ઝમકે મારા
 છુંમ છુંમ છુંમ વાગે છુંમ છુંમ છુંમ
થાળ ભરીને થાળ ભરીને
ચોખલીયે વધાવું ચોખલીયે વધાવું
ઝાઝર ઝમકે મારા ઝાઝર ઝમકે મારા
છુંમ છુંમ છુંમ વાગે છુંમ છુંમ છુંમ
થાળ ભરીને થાળ ભરીને
કંકુળે વધાવું  કંકુળે વધાવું
ઝાઝર ઝમકે મારા ઝાઝર ઝમકે મારા
છુંમ છુંમ છુંમ વાગે છુંમ છુંમ છુંમ
હું મધમાખી , હું મધમાખી
ઝાઝર ઝમકે મારા ઝાઝર ઝમકે મારા

છુંમ છુંમ છુંમ વાગે છુંમ છુંમ છુંમ 


Comments