Posts

Showing posts with the label અભિનય ગીત

Abhinay geet 11 lyrics ( mari mammy e aaj mane maryu )

Image
મારી મમ્મીએ આજ મને માર્યુ મારી મમ્મીએ આજ મને માર્યુ મમ્મી સાથે નહિ બોલુ નહિ બોલુ કપડા ધોવાની પાણી ભરેલી ડોલ અમથી અમથી ઢોળી નાખી મને ધોકે ધોકે ધોઇ નાખી  મમ્મી સાથે નહિ બોલુ નહિ બોલુ મમ્મી ની નકામી સાડી ફાડીને મે તો ઢિંગલીના પોપયા કીધા પપ્પા સંગાથે જાવુ બજારમાં એવી તે હઠ મેં લીધી મને બાથરૂમમાં પુરી દીધી  મમ્મી સાથે નહિ બોલુ નહિ બોલુ રોઇ રોઇને મારી પાડી આખલડી  ઘરના ખૂણે જઇ બેસી મને ખોળા માં લઇ ને દબોચી મમ્મી સાથે ઝટ બોલું ઝટ બોલું આ અભિનય ગીતને IMAGE  સ્વરૂપે સંગ્રહ ( SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.

Abhinay geet 10 lyrics ( Radha dhundha rahi )

Image
રાધા ઢુંઢ રહી   રાધા ઢુંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા શામ દેખા ઘનશ્યામ દેખા - (2) રાધા ઢુંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા - (2)   રાધા તેરા શ્યામ હમને મથુરા મેં દેખા - (4) બંસી બજાતે   હુયે ઓ રાધા તેરા શ્યામ દેખા - (2) રાધા ઢુંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા - (2)   રાધા તેરા શ્યામ હમને ગોકુલ મેં દેખા - (4) છે ગૈયા ચરાતે હુયે ઓ રાધા તેરા શ્યામ દેખા - (2) રાધા ઢુંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા - (2)   રાધા તેરા શ્યામ હમને વ્રિન્દાવન મેં દેખા - (4) રાસના રચાતે હુયે ઓ રાધા તેરા શ્યામ દેખા - (2) રાધા ઢુંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા - (2)   રાધા તેરા શ્યામ હમને ગતિપુરા   મેં દેખા - (4) છે પર્વત ઉઠાતે હુયે ઓ રાધા તેરા શ્યામ દેખા - (2) રાધા ઢુંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા - (2)   રાધા તેરા શ્યામ હમને સર્વ જગત મેં દેખા - (2) રાધા તેરા શ્યામ હમને વૈષ્નવજન   મેં દેખા રાધે રાધે જપતે હુયે ઓ રાધા તેરા શ્યામ દેખા ....... આ અભિનય નો  વિડીયો જોવા માટે  અહી નીચે  ક્લિક કરો

Abhinay geet 9 lyrics ( ame bhai bahen bhega )

Image
અમે ભાઇ બહેન ભેગા અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના ભણવા જવાના અમે ભણવા જવાના અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના સફાઇ કરવાના અમે પ્રાર્થના કરવાના સફાઇ કરવાના અમે પ્રાર્થના કરવાના અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના એકડી લખવાના અમે કક્કો લખવાના એકડી લખવાના અમે કક્કો લખવાના અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના લખતા શીખવાના અમે વાંચતા શીખવાના લખતા શીખવાના અમે વાંચતા શીખવાના  અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના આ અભિનય ગીતનો વિડીયો જોવા માટે અહી નીચે ક્લિક કરો.

Abhinay geet 8 lyrics ( bagma rame bal kanaiyo )

બાગમાં રમે બાળ કનૈયો બાગમાં રમે બાળ કનૈયો બાગમાં રમે બાળ કનૈયો મળવા જવા દે મને મળવા જવા દે કપાળ કેરી ટીલડી આપું કપાળ કેરી ટીલડી આપું મળવા જવા દે મને મળવા જવા દે ટીલડી તારી જોયતી નથી ટીલડી તારી જોયતી નથી  મળવા જવા દે મને મળવા જવા દે  બાગમાં રમે બાળ કનૈયો બાગમાં રમે બાળ કનૈયો મળવા જવા દે મને મળવા જવા દે નાક કેરી નથણી આપુ નાક કેરી નથણી આપુ મળવા જવા દે મને મળવા જવા દે નથણી તારી જોયતી નથી નથણી તારી જોયતી નથી  મળવા જવા દે મને મળવા જવા દે કાન કેરી બુટ્ટી આપુ કાન કેરી બુટ્ટી આપુ મળવા જવા દે મને મળવા જવા દે બુટ્ટી તારી જોયતી નથી બુટ્ટી તારી જોયતી નથી  મળવા જવા દે મને મળવા જવા દે  બાગમાં રમે બાળ કનૈયો બાગમાં રમે બાળ કનૈયો મળવા જવા દે મને મળવા જવા દે હાથ કેરી બંગડી આપું હાથ કેરી બંગડી આપું મળવા જવા દે મને મળવા જવા દે બંગડી તારી જોયતી નથી બંગડી તારી જોયતી નથી  મળવા જવા દે મને મળવા જવા દે પગ કેરા ઝાઝર આપુ પગ કેરા ઝાઝર આપુ મળવા જવા દે મને મળવા જવા દે ઝાઝર તારા જોયતા નથી ઝાઝર તારા જોયતા નથી ...

Abhinay geet 7 lyrics ( tal tal talavadi )

તલ તલ તલાવડી તલ તલ તલાવડી રે, તલ તલ તલાવડી રે વનમાં કાનુડો રે, વનમાં કાનુડો રે દાતણીયા માગે રે, દાતણીયા માગે રે દાતણીયા કંઇથી લાઉ કાનુડો મારી પાછળ પડ્યો રે કાનુડો મારી પાછળ પડ્યો  રે તલ તલ તલાવડી રે, તલ તલ તલાવડી રે વનમાં કાનુડો રે, વનમાં કાનુડો રે નાવણીયા માગે રે, નાવણીયા માગે રે નાવણીયા કંઇથી લાઉ કાનુડો મારી પાછળ પડ્યો રે કાનુડો મારી પાછળ પડ્યો  રે તલ તલ તલાવડી રે, તલ તલ તલાવડી રે વનમાં કાનુડો રે, વનમાં કાનુડો રે ભોજનીયા માગે રે, ભોજનીયા માગે રે ભોજનીયા કંઇથી લાઉ કાનુડો મારી પાછળ પડ્યો રે કાનુડો મારી પાછળ પડ્યો  રે તલ તલ તલાવડી રે, તલ તલ તલાવડી રે વનમાં કાનુડો રે, વનમાં કાનુડો રે પાણીડા માગે રે, પાણીડા માગે રે પાણીડા કંઇથી લાઉ  કાનુડો મારી પાછળ પડ્યો રે કાનુડો મારી પાછળ પડ્યો  રે

Abhinay geet 6 lyrics ( hu madhamakhi )

હું મધમાખી હું મધમાખી , હું મધમાખી ઝાઝર ઝમકે મારા ઝાઝર ઝમકે મારા છુંમ છુંમ છુંમ વાગે છુંમ છુંમ છુંમ થાળ ભરીને થાળ ભરીને ફુલડે વધાવું ફુલડે વધાવું ઝાઝર ઝમકે મારા ઝાઝર ઝમકે મારા  છુંમ છુંમ છુંમ વાગે છુંમ છુંમ છુંમ થાળ ભરીને થાળ ભરીને ચોખલીયે વધાવું ચોખલીયે વધાવું ઝાઝર ઝમકે મારા ઝાઝર ઝમકે મારા છુંમ છુંમ છુંમ વાગે છુંમ છુંમ છુંમ થાળ ભરીને થાળ ભરીને કંકુળે વધાવું  કંકુળે વધાવું ઝાઝર ઝમકે મારા ઝાઝર ઝમકે મારા છુંમ છુંમ છુંમ વાગે છુંમ છુંમ છુંમ હું મધમાખી , હું મધમાખી ઝાઝર ઝમકે મારા ઝાઝર ઝમકે મારા છુંમ છુંમ છુંમ વાગે છુંમ છુંમ છુંમ 

Abhinay geet 5 lyrics ( ramne to pyara lage re )

રામને તો પ્યારા લાગે રે રામને તો પ્યારા લાગે રે પ્યારા લાગે રે હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે ટીલડી ઘડાવે દેવર ટીલડી ઘડાવે દેવર હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે નથણી ઘડાવે દેવર નથણી ઘડાવે દેવર હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે બુટ્ટી  ઘડાવે  દેવર  બુટ્ટી  ઘડાવે  દેવર હોક દેવર નાનો રે   હોક દેવર નાનો રે બંગડી ઘડાવે દેવર બંગડી ઘડાવે દેવર હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે ઝાઝર ઘડાવે દેવર ઝાઝર ઘડાવે દેવર હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે રામને તો પ્યારા લાગે રે પ્યારા લાગે રે હોક દેવર નાનો રે    હોક દેવર નાનો રે

Abhinay geet 4 lyrics ( tanamaniyo )

તનમનીયો પીપુડીવાળાનો પેલો તનમનીયો તનમનીયો ચોરી ગયો એતો કેરીનો કરડીયો કેરી ખવાય છે ગોટલા ફેકાય છે ચોરી પકડાય છે મનમાને મનમાં પેલો તનમનીયો મુંજાય છે પીપુડીવાળાનો પેલો તનમનીયો તનમનીયો ચોરી ગયો એતો કેળાનો કરડીયો કેળા ખવાય છે છોતરા ફેકાય છે ચોરી પકડાય છે મનમાને મનમાં પેલો તનમનીયો મુંજાય છે પીપુડીવાળાનો પેલો તનમનીયો તનમનીયો ચોરી ગયો એતો જાંબુનો કરડીયો જાંબુ ખવાય છે ઠળીયા ફેકાય છે ચોરી પકડાય છે મનમાને મનમાં પેલો તનમનીયો મુંજાય છે પીપુડીવાળાનો પેલો તનમનીયો તનમનીયો ચોરી ગયો એતો બોરનો કરડીયો બોર ખવાય છે ઠળીયા ફેકાય છે ચોરી પકડાય છે મનમાંને મનમાં પેલો તનમનીયો મુંજાય છે  પીપુડીવાળાનો પેલો તનમનીયો તનમનીયો ચોરી ગયો એતો કેરીનો કરડીયો …

Abhinaya geet 3 lyrics ( ghodo ghughariyado )

Image
ઘોડો ઘુઘરીયાળો ઘોડો ઘુઘરીયાળો મારો ઘોડો ઘુઘરીયાળો ઘુઘરીયાળો ઘાસ દઉં તો ખાય છે રાજીરાજી થાય છે દોડાવું તો દોડે છે થોભાવું તો થોભે છે તડબડ તડબડ દોડે ત્યારે લાગે પાંખોવાળો ઘુઘરીયાળો આખા દિલે કાળો છે તો પણ બહુ રૂપાળો છે ચાબૂકનું નહી કામ છે ચેતક એનું નામ છે તેની ઉપર બેસું ત્યારે લાગું હું મુંછાળો ઘુઘરીયાળો ઘોડો ઘુઘરીયાળો મારો ઘોડો ઘુઘરીયાળો ઘુઘરીયા ળો આ અભિનય નો  વિડીયો જોવા માટે  અહીં નીચે  ક્લિક કરો.

Abhinay geet 2 lyrics ( mare mumbai javu chhe )

Image
મારે મુંબઇ જાવું છે મારે મુંબઇ જાવું છે મારે મુંબઇ જાવું છે ગામડાની ખાટી ખાટી છાશો મેલી ગામડાની ખાટી ખાટી છાશો મેલી મારે કોકા કોલા પીવા છે મારે કોકા કોલા પીવા છે મારે મુંબઇ જાવું છે મારે મુંબઇ જાવું છે ગામડાની મોઝડી બહું બહું પહેરી ગામડાની મોઝડી બહું બહું પહેરી મારે ઊંચી સેંડલ પહેરવી છે મારે ઊંચી સેંડલ પહેરવી છે  મારે મુંબઇ જાવું છે મારે મુંબઇ જાવું છે ગામડીયા ગાગરા બહું બહું પહેર્યા ગામડીયા ગાગરા બહું બહું પહેર્યા મારે જિન્સ પેન્ટ પહેરવો છે મારે જિન્સ પેન્ટ પહેરવો છે મારે મુંબઇ જાવું છે મારે મુંબઇ જાવું છે નવરાત્રીના ગરબા બહુ બહુ ગાયા નવરાત્રીના ગરબા બહુ બહુ ગાયા મારે ડાન્સ ડિસ્કો કરવો છે મારે ડાન્સ ડિસ્કો કરવો છે મારે મુંબઇ જાવું છે મારે મુંબઇ જાવું છે આ અભિનય નો  વિડીયો જોવા માટે  અહીં નીચે  ક્લિક કરો