Abhinay geet 11 lyrics ( mari mammy e aaj mane maryu )
મારી મમ્મીએ આજ
મને માર્યુ
મારી મમ્મીએ આજ
મને માર્યુ
મમ્મી સાથે નહિ
બોલુ નહિ બોલુ
કપડા ધોવાની પાણી
ભરેલી ડોલ
અમથી અમથી ઢોળી
નાખી
મને ધોકે ધોકે
ધોઇ નાખી
મમ્મી સાથે નહિ બોલુ નહિ બોલુ
મમ્મી ની નકામી
સાડી ફાડીને
મે તો ઢિંગલીના
પોપયા કીધા
પપ્પા સંગાથે
જાવુ બજારમાં
એવી તે હઠ મેં
લીધી
મને બાથરૂમમાં
પુરી દીધી
મમ્મી સાથે નહિ બોલુ નહિ બોલુ
રોઇ રોઇને મારી
પાડી આખલડી
ઘરના ખૂણે જઇ બેસી
મને ખોળા માં લઇ
ને દબોચી
Comments
Post a Comment