Abhinay geet 4 lyrics ( tanamaniyo )

તનમનીયો
પીપુડીવાળાનો પેલો તનમનીયો તનમનીયો
ચોરી ગયો એતો કેરીનો કરડીયો
કેરી ખવાય છે ગોટલા ફેકાય છે ચોરી પકડાય છે
મનમાને મનમાં પેલો તનમનીયો મુંજાય છે
પીપુડીવાળાનો પેલો તનમનીયો તનમનીયો
ચોરી ગયો એતો કેળાનો કરડીયો
કેળા ખવાય છે છોતરા ફેકાય છે ચોરી પકડાય છે
મનમાને મનમાં પેલો તનમનીયો મુંજાય છે
પીપુડીવાળાનો પેલો તનમનીયો તનમનીયો
ચોરી ગયો એતો જાંબુનો કરડીયો
જાંબુ ખવાય છે ઠળીયા ફેકાય છે ચોરી પકડાય છે
મનમાને મનમાં પેલો તનમનીયો મુંજાય છે
પીપુડીવાળાનો પેલો તનમનીયો તનમનીયો
ચોરી ગયો એતો બોરનો કરડીયો
બોર ખવાય છે ઠળીયા ફેકાય છે ચોરી પકડાય છે
મનમાંને મનમાં પેલો તનમનીયો મુંજાય છે
 પીપુડીવાળાનો પેલો તનમનીયો તનમનીયો
ચોરી ગયો એતો કેરીનો કરડીયો


Comments

Popular posts from this blog

C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

standard 1 to 8 second test exam papers ( ધોરણ ૧ થી ૮ દ્વિતીય પરીક્ષાના પેપર )