Abhinay geet 8 lyrics ( bagma rame bal kanaiyo )

બાગમાં રમે બાળ કનૈયો

બાગમાં રમે બાળ કનૈયો
બાગમાં રમે બાળ કનૈયો
મળવા જવા દે મને મળવા જવા દે
કપાળ કેરી ટીલડી આપું
કપાળ કેરી ટીલડી આપું
મળવા જવા દે મને મળવા જવા દે
ટીલડી તારી જોયતી નથી
ટીલડી તારી જોયતી નથી
 મળવા જવા દે મને મળવા જવા દે
 બાગમાં રમે બાળ કનૈયો
બાગમાં રમે બાળ કનૈયો
મળવા જવા દે મને મળવા જવા દે
નાક કેરી નથણી આપુ
નાક કેરી નથણી આપુ
મળવા જવા દે મને મળવા જવા દે
નથણી તારી જોયતી નથી
નથણી તારી જોયતી નથી
 મળવા જવા દે મને મળવા જવા દે
કાન કેરી બુટ્ટી આપુ
કાન કેરી બુટ્ટી આપુ
મળવા જવા દે મને મળવા જવા દે
બુટ્ટી તારી જોયતી નથી
બુટ્ટી તારી જોયતી નથી
 મળવા જવા દે મને મળવા જવા દે
 બાગમાં રમે બાળ કનૈયો
બાગમાં રમે બાળ કનૈયો
મળવા જવા દે મને મળવા જવા દે
હાથ કેરી બંગડી આપું
હાથ કેરી બંગડી આપું
મળવા જવા દે મને મળવા જવા દે
બંગડી તારી જોયતી નથી
બંગડી તારી જોયતી નથી
 મળવા જવા દે મને મળવા જવા દે
પગ કેરા ઝાઝર આપુ
પગ કેરા ઝાઝર આપુ
મળવા જવા દે મને મળવા જવા દે
ઝાઝર તારા જોયતા નથી
ઝાઝર તારા જોયતા નથી
બાગમાં રમે બાળ કનૈયો
બાગમાં રમે બાળ કનૈયો


મળવા જવા દે મને મળવા જવા દે


Comments

Popular posts from this blog

C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

Manushya tu bada mahan hai lyrics in gujarati