Abhinaya geet 3 lyrics ( ghodo ghughariyado )

ઘોડો ઘુઘરીયાળો

ઘોડો ઘુઘરીયાળો મારો ઘોડો ઘુઘરીયાળો
ઘુઘરીયાળો
ઘાસ દઉં તો ખાય છે રાજીરાજી થાય છે
દોડાવું તો દોડે છે થોભાવું તો થોભે છે
તડબડ તડબડ દોડે ત્યારે લાગે પાંખોવાળો
ઘુઘરીયાળો
આખા દિલે કાળો છે તો પણ બહુ રૂપાળો છે
ચાબૂકનું નહી કામ છે ચેતક એનું નામ છે
તેની ઉપર બેસું ત્યારે લાગું હું મુંછાળો
ઘુઘરીયાળો
ઘોડો ઘુઘરીયાળો મારો ઘોડો ઘુઘરીયાળો

ઘુઘરીયાળો

આ અભિનય નો વિડીયો જોવા માટે અહીં નીચે ક્લિક કરો.


Comments

Popular posts from this blog

C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

Manushya tu bada mahan hai lyrics in gujarati