Abhinay geet 7 lyrics ( tal tal talavadi )

તલ તલ તલાવડી

તલ તલ તલાવડી રે, તલ તલ તલાવડી રે
વનમાં કાનુડો રે, વનમાં કાનુડો રે
દાતણીયા માગે રે, દાતણીયા માગે રે
દાતણીયા કંઇથી લાઉ
કાનુડો મારી પાછળ પડ્યો રે
કાનુડો મારી પાછળ પડ્યો  રે
તલ તલ તલાવડી રે, તલ તલ તલાવડી રે
વનમાં કાનુડો રે, વનમાં કાનુડો રે
નાવણીયા માગે રે, નાવણીયા માગે રે
નાવણીયા કંઇથી લાઉ
કાનુડો મારી પાછળ પડ્યો રે
કાનુડો મારી પાછળ પડ્યો  રે
તલ તલ તલાવડી રે, તલ તલ તલાવડી રે
વનમાં કાનુડો રે, વનમાં કાનુડો રે
ભોજનીયા માગે રે, ભોજનીયા માગે રે
ભોજનીયા કંઇથી લાઉ
કાનુડો મારી પાછળ પડ્યો રે
કાનુડો મારી પાછળ પડ્યો  રે
તલ તલ તલાવડી રે, તલ તલ તલાવડી રે
વનમાં કાનુડો રે, વનમાં કાનુડો રે
પાણીડા માગે રે, પાણીડા માગે રે
પાણીડા કંઇથી લાઉ
 કાનુડો મારી પાછળ પડ્યો રે
કાનુડો મારી પાછળ પડ્યો  રે




Comments

Popular posts from this blog

C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

Manushya tu bada mahan hai lyrics in gujarati