Abhinay geet 9 lyrics ( ame bhai bahen bhega )


અમે ભાઇ બહેન ભેગા


અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના
અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના
ભણવા જવાના અમે ભણવા જવાના
અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના
સફાઇ કરવાના અમે પ્રાર્થના કરવાના
સફાઇ કરવાના અમે પ્રાર્થના કરવાના
અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના
અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના
એકડી લખવાના અમે કક્કો લખવાના
એકડી લખવાના અમે કક્કો લખવાના
અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના
અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના
લખતા શીખવાના અમે વાંચતા શીખવાના
લખતા શીખવાના અમે વાંચતા શીખવાના
 અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના
અમે ભાઇ બહેન ભેગા અમે ભણવા જવાના



આ અભિનય ગીતનો વિડીયો જોવા માટે અહી નીચે ક્લિક કરો.




Comments

Post a Comment