MY SCHOOL SOFTWARE FOR PRIMARY SCHOOL

હવે પ્રાથમિક શાળામાં ભરવામાં આવતા પત્રકો ભરવા તદ્દન સરળ થાય તે માટે  MY SCHOOL  નામનું   સોફ્ટવેર બનાવ્યં છે. જેને ભરવું ખુબ જ સરળ છે.

                સોફ્ટવેરનું ફ્રંટ પેજ નીચે દર્શાવ્યું છે.



  આ સોફ્ટવેર ડાઉનલૉડ કરવા માટે નીચે ક્લિક કરો. 
  Latest version 1.3

  
                                  






આ સોફ્ટવેરની મદદ થી એક વર્ગના વધુમાં વધું ૩૦ બાળકોની માહિતી ભરી શકાશે. વધુ બાળકોની માહિતી ભરાય તે માટેના સોફ્ટવેરનું કામ ચાલી રહ્યું છે. એ પણ ટૂંક સમયમાં આ જ બ્લૉગ પર મુકવામાં આવશે. 
                કોઇ પણ જાતના સુધારા માટે અહી નીચે  કોમેંટમાં લખો. 
          ખાસ સુચના    

    આ સોફ્ટવેરની કોપી કરી અન્ય કોઇ બ્લૉગ કે વેબસાઇટ પર મુકવું નહી. આ ફ્ક્ત શાળાના ઉપયોગ માટે છે.      આભાર..............

Comments