Popular posts from this blog
ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)
ઉત્તરાયણ ઉત્તરાયણ એ મારો પ્રિય તહેવાર છે. તે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. સૂર્ય આ દિવસના રોજ મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે.ઉત્તરાયણએ પતંગોનો તહેવાર છે. આ દિવસ અગાઉથી જ્ બાળકો તેમજ તમામ આ તહેવારના ચાહકો પતંગ અને દોરાની ખરીદી કરે છે. પતંગ કાગળ અને વાંસની લાકડીના યોગ્ય જોડાણ દ્વારા બનાવવામાં આવે છે. તથા દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ હોય છે. જેથી કે પતંગબાજોના પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી શકે. ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવે છે. વિવિધ રંગોના પતંગો આકાશમાં ઉડે ત્યારે તે ખૂબ જ સરસ અને સુખદ લાગે છે. પતંગો ચગાવનાર એક પ્રકારના હરિફો હોય છે. જેમાં તેઓ એક બીજા પતંગ કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. ઉત્તરાયણ માટે તલની ચિક્કી તેમજ સીંગની ચિક્કી ખાસ પ્રકારની મીઠાઈ છે. તે તલ અને મગફળીનું બનેલું છે. લોકો આ દિવસે હેપ્પી સંક્રાંતિના એકબીજાને શુભેચ્છા પાઠવે છે. મકરસંક્રાંતી એક લણણી તહેવાર છે. તે વસંતઋતુના આગમનને દર્શાવે છે. તે દરેક માટે આનંદનો દિવસ છે. આમ ઉત્તરાયણ એક અનોખો તહેવાર છે. જેથી તે બ...
Manushya tu bada mahan hai lyrics in gujarati
મનુષ્ય તુ બડા મહાન હૈ મનુષ્ય તુ બડા મહાન હૈ ધરતી કી શાન તુ હે પ્રભુ કી સંતાન તેરી મુઠ્ઠિયો મેં બંદ તુફાન હૈ રે મનુષ્ય તુ બડા મહાન હૈ ભુલ મત મનુષ્ય તુ બડા મહાન હૈ તુ જો ચાહે પર્વત પહાડો કો ફોડ દે તુ જો ચાહે નદિયો કે મુખ કો ભી મોડ દે તુ જો ચાહે માટી સે અમૃત નિચોડ દે તુ જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે અમર તેરે પ્રાણ ( ર ) અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન તેરી આત્મા મે સ્વયં ભગવાન હૈ રે મનુષ્ય તુ બડા મહાન હૈ ભુલ મત... મનુષ્ય તુ બડા મહાન હૈ નયનો મેં જવાલા તેરી ગતિ મે ભૂચાલ તેરી છાતી મેં છુપા મહાકાલ હૈ નિજ કો તુ જાન ( ર ) નિજ કો તુ જાન જરા શકિત પહચાન તેરી વાણીમેં યુગ કા આહવાન હૈ રે મનુષ્ય તુ બડા મહાન હૈ ભુલ મત.....
Comments
Post a Comment