NEW MY SCHOOL SOFTWARE FOR PRIMARY SCHOOL 10.1
WAITING IS OVER............ AN AWESOME SOFTWARE IS HERE with auto generate Result હવે પ્રાથમિક શાળામાં ભરવામાં આવતા પત્રકો ભરવા તદ્દન સરળ થાય તે માટે MY SCHOOL નામનું સોફ્ટવેર બનાવ્યં છે. જેને ભરવું ખુબ જ સરળ છે. આ સોફ્ટવેરની મદદ થી એક વર્ગના વધુમાં વધું 100 બાળકોની માહિતી ભરી શકાશે. સોફ્ટવેરનું ફ્રંટ પેજ નીચે દર્શાવ્યું છે. Latest version 10.1 આ સોફ્ટવેર નું working જોવા માટે Watch પર ક્લિક કરો. version 5.1 પણ જુઓ જેમા ફક્ત પત્રક B, અને C ભરવાના રહેશે. અને પત્રક A તમને આપેલ કોપી માં ભરી શકો છો. કોઇ પણ જાતના સુધારા માટે અહી નીચે કોમેંટમાં લખો. ખાસ સુચના આ સોફ્ટવેરની કોપી કરી અન્ય કોઇ બ્લૉગ કે વેબસાઇટ પર મુકવું નહી. આ ફ્ક્ત શાળાના ઉપયોગ માટે છે. આભ...