NEW MY SCHOOL SOFTWARE FOR PRIMARY SCHOOL 5.1

WAITING IS OVER............  AN AWESOME SOFTWARE IS HERE  with auto generate Result
            આ સોફ્ટવેર ફક્ત પત્રક B,અને C ભરવા માટે છે. પત્રક A તમારે જાતે ભરવાનું રહેશે. 
           હવે પ્રાથમિક શાળામાં ભરવામાં આવતા પત્રકો ભરવા તદ્દન સરળ થાય તે માટે  MY SCHOOL  નામનું   સોફ્ટવેર બનાવ્યં છે. જેને ભરવું ખુબ જ સરળ છે.આ સોફ્ટવેરની મદદ થી એક વર્ગના વધુમાં વધું 100 બાળકોની માહિતી ભરી શકાશે.

સોફ્ટવેરનું ફ્રંટ પેજ નીચે દર્શાવ્યું છે.
Latest version 5.1

                                      









 કોઇ પણ જાતના સુધારા માટે અહી નીચે  કોમેંટમાં લખો. 
          ખાસ સુચના    

    આ સોફ્ટવેરની કોપી કરી અન્ય કોઇ બ્લૉગ કે વેબસાઇટ પર મુકવું નહી. આ ફ્ક્ત શાળાના ઉપયોગ માટે છે.      આભાર..............

Comments

Popular posts from this blog

C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

Manushya tu bada mahan hai lyrics in gujarati