Posts

Showing posts from October, 2017

My School 5.2 for class 6 to 8

Image
WAITING IS OVER............   AN AWESOME SOFTWARE IS HERE   with auto generate Result               આ સોફ્ટવેર ફક્ત પત્રક B,અને C ભરવા માટે છે. પત્રક A તમારે જાતે ભરવાનું રહેશે.              હવે પ્રાથમિક શાળામાં ભરવામાં આવતા પત્રકો ભરવા તદ્દન સરળ થાય તે માટે  MY SCHOOL  નામનું   સોફ્ટવેર બનાવ્યં છે. જેને ભરવું ખુબ જ સરળ છે. આ સોફ્ટવેરની મદદ થી એક વર્ગના વધુમાં વધું 100 બાળકોની માહિતી ભરી શકાશે. સોફ્ટવેરનું ફ્રંટ પેજ નીચે દર્શાવ્યું છે. Latest version 5.2            આ સોફ્ટવેર દ્વારા તમે પત્રક B અને C ભરી શકો છો અને જ્યા પત્રક Aની માહીતી માગે ત્યા તમે બનાવેલ હાર્ડકોપીમાંથી માર્કસ લખવાના રહેશે કોઇ પણ જાતના સુધારા માટે અહી નીચે  કોમેંટમાં લખો.               ખાસ સુચના          આ સોફ્ટવેરની કોપી કરી અન્ય કોઇ બ્લૉગ કે વેબસાઇટ પર મુકવું નહી. આ ફ્ક્ત શાળાના ઉપયોગ માટે છે.   ...