My School 5.2 for class 6 to 8

WAITING IS OVER............  AN AWESOME SOFTWARE IS HERE  with auto generate Result
            આ સોફ્ટવેર ફક્ત પત્રક B,અને C ભરવા માટે છે. પત્રક A તમારે જાતે ભરવાનું રહેશે. 
           હવે પ્રાથમિક શાળામાં ભરવામાં આવતા પત્રકો ભરવા તદ્દન સરળ થાય તે માટે  MY SCHOOL  નામનું   સોફ્ટવેર બનાવ્યં છે. જેને ભરવું ખુબ જ સરળ છે.આ સોફ્ટવેરની મદદ થી એક વર્ગના વધુમાં વધું 100 બાળકોની માહિતી ભરી શકાશે.

સોફ્ટવેરનું ફ્રંટ પેજ નીચે દર્શાવ્યું છે.
Latest version 5.2 
          આ સોફ્ટવેર દ્વારા તમે પત્રક B અને C ભરી શકો છો અને જ્યા પત્રક Aની માહીતી માગે ત્યા તમે બનાવેલ હાર્ડકોપીમાંથી માર્કસ લખવાના રહેશે







કોઇ પણ જાતના સુધારા માટે અહી નીચે  કોમેંટમાં લખો. 
          ખાસ સુચના    

    આ સોફ્ટવેરની કોપી કરી અન્ય કોઇ બ્લૉગ કે વેબસાઇટ પર મુકવું નહી. આ ફ્ક્ત શાળાના ઉપયોગ માટે છે.      આભાર..............

Comments

Popular posts from this blog

C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

Manushya tu bada mahan hai lyrics in gujarati