For Science and technology teacher
હવે વિજ્ઞાન અને ટેક્નોલૉજી ભણાવતા શિક્ષક માટે અગત્યની pdf ફાઇલ કે જેની મદદ થી શિક્ષક હવે સરળતા થી વિજ્ઞાન અને ટેક્નોલૉજીના પાઠયપુસ્તકમાં આવતી ખાલી જગ્યાઓને ભરવી સરળ બનશે જેથી આ વિષયને સરળતાથી બાળકોને રસ પડે તેમ ભણાવી શકશે અને વિદ્યાર્થીઓને પણ લખવામાં મદદરૂપ થશે. કેમકે હવે અમુક શાળાઓમાં જ્ઞાનકુંજનો પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવ્યો હોવાથી વિજ્ઞાન વિષયનું મહત્વ વધુ આપવામાં આવ્યું હોવાથી અહીં આપેલ pdf ફાઇલ દરેક વિજ્ઞાન અને ટેક્નોલૉજી ભણાવતા વિજ્ઞાન શિક્ષકને અત્યંત મદદરૂપ થશે. તેમજ નવી pdf ફાઇલો જોવા માટે આ બ્લોગ ચેક કરતા રહેવું આભાર........... ધોરણ ૮ સત્ર ૨ ૧. વાયુઓની બનાવટ................................