For Science and technology teacher

           હવે વિજ્ઞાન અને ટેક્નોલૉજી ભણાવતા શિક્ષક માટે અગત્યની pdf ફાઇલ કે જેની મદદ થી શિક્ષક હવે સરળતા થી વિજ્ઞાન અને ટેક્નોલૉજીના પાઠયપુસ્તકમાં આવતી ખાલી જગ્યાઓને ભરવી સરળ બનશે  જેથી આ વિષયને સરળતાથી બાળકોને રસ પડે તેમ ભણાવી  શકશે અને વિદ્યાર્થીઓને પણ લખવામાં મદદરૂપ થશે. 
       કેમકે હવે અમુક શાળાઓમાં જ્ઞાનકુંજનો પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવ્યો હોવાથી વિજ્ઞાન વિષયનું મહત્વ વધુ આપવામાં આવ્યું હોવાથી અહીં આપેલ pdf ફાઇલ દરેક વિજ્ઞાન અને ટેક્નોલૉજી ભણાવતા વિજ્ઞાન શિક્ષકને અત્યંત મદદરૂપ થશે. 
         તેમજ નવી pdf  ફાઇલો જોવા માટે આ બ્લોગ ચેક કરતા રહેવું આભાર...........
 ધોરણ ૮    સત્ર ૨


                                                              
૧. વાયુઓની બનાવટ.......................................

૨. અણુરચના....................................................

૩.ધાતુ-અધાતુ..................................................

૪. લેન્સ............................................................

૫. પ્રજનનતંત્ર અને ઉત્સર્જનતંત્ર........................

૬. દહન............................................................

૭. અશ્મિબળતણ............................................

૮. સૌર-ઉપકરણો.............................................

૯. પર્યાવરણની જાળવણી ................................



          આ ફાઇલની  કોપી કરી અન્ય કોઇ બ્લૉગ કે વેબસાઇટ પર મુકવું નહી. આ ફ્ક્ત શાળાના ઉપયોગ માટે છે.      આભાર..............


Comments

Popular posts from this blog

C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

Manushya tu bada mahan hai lyrics in gujarati