OMR sheet of 100 MCQ

                 હવે વિદ્યાર્થીને ગુણોત્સવની તેમજ અન્ય પરીક્ષાઓની તૈયારીઓ કરાવવા માટે OMR sheet  અગત્યની છે. તો હવે વિદ્યર્થીને  વિકલ્પો ધરાવતા પ્રશ્નોની તૈયારી કરાવવા માટે અહીં મુકવામાં આવેલ ડાઉનલોડના બટન પર ક્લિક કરવાનું રહેશે જેમા pdf file ઓપન થશે. જે તમારે ડાઉનલોડ કરવાની રહેશે. જેમા ૧૦૦ વિકલ્પોના જવાબ લખવા માટેની omr આપેલ છે. જે શાળા માટે ઉપયોગી છે. જે ધોરણ ૬,૭,૮ એમ દરેક ધોરણ પ્રમાણે અલગ અલગ આપેલ છે.






આ file કોપી કરી અન્ય કોઇ બ્લૉગ કે વેબસાઇટ પર મુકવું નહી. આ ફ્ક્ત શાળાના ઉપયોગ માટે છે.      આભાર..............








Comments

Post a Comment

Popular posts from this blog

C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

Manushya tu bada mahan hai lyrics in gujarati