MY SCHOOL SOFTWARE FOR PRIMARY SCHOOL
હવે પ્રાથમિક શાળામાં ભરવામાં આવતા પત્રકો ભરવા તદ્દન સરળ થાય તે માટે MY SCHOOL નામનું સોફ્ટવેર બનાવ્યં છે. જેને ભરવું ખુબ જ સરળ છે. સોફ્ટવેરનું ફ્રંટ પેજ નીચે દર્શાવ્યું છે. આ સોફ્ટવેર ડાઉનલૉડ કરવા માટે નીચે ક્લિક કરો. Latest version 1.3 આ સોફ્ટવેરની મદદ થી એક વર્ગના વધુમાં વધું ૩૦ બાળકોની માહિતી ભરી શકાશે. વધુ બાળકોની માહિતી ભરાય તે માટેના સોફ્ટવેરનું કામ ચાલી રહ્યું છે. એ પણ ટૂંક સમયમાં આ જ બ્લૉગ પર મુકવામાં આવશે. કોઇ પણ જાતના સુધારા માટે અહી નીચે કોમેંટમાં લખો. ખાસ સુચના આ સોફ્ટવેરની કોપી કરી અન્ય કોઇ બ્લૉગ કે વેબસાઇટ પર મુકવું નહી. આ ફ્ક્ત શાળાના ઉપયોગ માટે છે. ...